Mahesana District shala Praveshotsav 2024: Mehsana, Kadi, Visnagar, Vijapur, Vadnagar, Kheralu, Becharaji, Satlasana, Jotana and Unjha
આજ રોજ વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડા અને મહેસાણા જિલ્લા કલેકટર શ્રી એમ.નાગરાજનની ઉપસ્થિતિમાં વસઈ તેમજ ડાભલા અને મહાદેવપુરા ગામે શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
Posted by Info Mehsana GoG on Friday, June 28, 2024
આજ રોજ શાળા પ્રવેશોત્સવના અંતિમ દિવસે આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલે જગન્નાથપુરા અને કહોડા ગામે આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ ૧ ના બાળકોને શાળામાં નામાંકન કરાવ્યું હતું.
Posted by Info Mehsana GoG on Friday, June 28, 2024
➡️ માહિતી નિયામક શ્રી કે.એલ.બચાણીની ઉપસ્થિતિમાં મહેસાણા જિલ્લાના ડાલીસણા અને ડાવોલ ગામે શાળા પ્રવેશોત્સવ અને કન્યા...
Posted by Gujarat Information on Wednesday, June 26, 2024
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સ-2024 અંતર્ગત મુખ્ય સચિવશ્રી રાજકુમારે મહેસાણામાં ખેરવા પ્રાથમિક શાળા ખાતે...
Posted by Gujarat Information on Wednesday, June 26, 2024