Skip to main content

Posts

Showing posts with the label Videsh abhyas loan

વિદેશ અભ્યાસ લોન યોજના 2023 | Videsh Abhyas loan Yojana Gujarat

  વિદેશ અભ્યાસ લોન યોજના 2023 | Videsh Abhyas loan Yojana Gujarat Videsh Abhyas loan Yojana Gujarat : બિન અનામત આયોગ દ્વારા વિદ્યાર્થીઓ માટે અલગ અલગ યોજનાઓ ચલાવવા માં આવે છે. જેવી કે વિદેશ અભ્યાસ લોન, શૈક્ષણિક અભ્યાસ લોન, સ્વરોજગારલક્ષી નાના પાયા ધંધા/વ્યવસાય માટે લોન, ભોજન બિલ સહાય, JEE, GUJCET, NEET પરીક્ષા માટે કોચીંગ સહાય, સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય વગેરે.. આજ લેખ માં તમને Bin Anamat Videsh Abhyas loan યોજના વિષે માહિતી જાણવા મળશે કે વિદેશ અભ્યાસ લોનયોજના શું છે?, તેનો હેતુ,વિદેશ અભ્યાસ લોન યોજના ના લાભ, જરૂરી ડોક્યુમેંટ્સ અને વિદેશ અભ્યાસ લોન માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? તે સંપૂર્ણ માહિતી જોવા મળશે. વિદેશ અભ્યાસ લોન યોજના 2023 | Videsh Abhyas loan Yojana Gujarat વિદેશ અભ્યાસ લોન યોજના શું છે? - What is Videsh Abhyas loan Gujarat? ધોરણ-૧૨ પછી ફકત M.B.B.S માટે, ડિપ્લોમા પછી ડીગ્રીમાટે,સ્નાતક પછી અનુસ્નાતક માટે, અને રિસર્ચ જેવા ટેકનિકલ, પેરામેડીકલ, પ્રોફેશનલ વગેરે જેવા કોઇપણ પ્રકારના વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે કુલ રૂ.૧૫..૦૦ લાખની Bin ...