ગુજરાતના કુલ 252 તાલુકાઓની યાદી | List of total 252 taluks of Gujarat ૧.અમદાવાદ ( મુખ્ય મથક અમદાવાદ) અમદાવાદ સીટી (પૂર્વ), અમદાવાદ સીટી (પશ્ચિમ), બાવળા, દસ્ક્રોઇ, દેત્રોજ-રામપુરા, ધંધુકા, ધોલેરા, ધોળકા, માંડલ, સાણંદ, વિરમગામ (૧૧ તાલુકાઓ) ૨.અમરેલી (મુખ્ય મથક અમરેલી) અમરેલી, બાબરા, બગસરા, ધારી, જાફરાબાદ, કુંકાવાવ, લાઠી, રાજુલા, સાવરકુંડલા, લીલીયા, ખાંભા (૧૧ તાલુકાઓ) ૩. આણંદ(મુખ્ય મથક આણંદ) આણંદ, આંકલાવ, બોરસદ, ખંભાત, પેટલાદ, સોજિત્રા, તારાપુર, ઉમરેઠ (૮- તાલુકાઓ) ૪.અરવલ્લી (મુખ્ય મથક મોડાસા) મોડાસા, બાયડ, ભિલોડા, ધનસુરા, માલપુર, મેઘરજ (૬ - તાલુકાઓ) ૫.બનાસકાંઠા(મુખ્ય મથક પાલનપુર) પાલનપુર, અમીરગઢ, ભાભર, દાંતા, દાંતીવાડા, ડીસા, દિયોદર, ધાનેરા, કાંકરેજ, થરાદ, વડગામ, વાવ, સુઇગામ, લાખણી (૧૪ - તાલુકાઓ) ૬.ભરૂચ (મુખ્ય મથક ભરૂચ) ભરૂચ, આમોદ, અંકલેશ્વર, હાંસોટ, જંબુસર, ઝઘડિયા, વાગરા, વાલિયા, નેત્રંગ (૯ તાલુકાઓ) ૭.ભાવનગર (મુખ્ય મથક ભાવનગર) ભાવનગર, ગારીયાધાર, વલ્લભીપુર, મહુવા, ઘોઘા, જેસર, પાલીતાણા, સિહોર, તળાજા, ઉમરાળા (૧૦ તાલુકાઓ) ૮.બોટાદ (મુખ્ય મથક બોટાદ) બોટાદ, બરવાળા, ગઢડા, રાણપુર...