Kaprada:દેશ વિદેશના બિઝનેસમેનો માટે યોજાયેલી વર્લ્ડ ફૂડ ઈન્ડિયા २०२४ પ્રદર્શનીમાં સમગ્ર ગુજરાતમાંથી એક માત્ર વલસાડ જિલ્લાના કપરાડા ખેડૂત ઉત્પાદક મંડળીની પસંદગી.
Kaprada:દેશ વિદેશના બિઝનેસમેનો માટે યોજાયેલી વર્લ્ડ ફૂડ ઈન્ડિયા २०२४ પ્રદર્શનીમાં સમગ્ર ગુજરાતમાંથી એક માત્ર વલસાડ જિલ્લાના કપરાડા ખેડૂત ઉત્પાદક મંડળીની પસંદગી. નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે તા. ૧૯થી ૨૨ સપ્ટેમ્બર દરમિયાન દેશ વિદેશના બિઝનેસમેનો માટે યોજાયેલી વર્લ્ડ ફૂડ ઈન્ડિયા २०२४ પ્રદર્શનમાં સમગ્ર ગુજરાતમાંથી એક માત્ર વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં જય આદિવાસી કૃષિ વિકાસ ફાર્મર પ્રોડ્યુસર લિ.નામની ખેડૂત ઉત્પાદક મંડળીની પસંદગી થઈ હતી. જેમાં પ્રાકૃતિક ખેતી સાથે કપરાડાના કરજૂન ગામના આદિવાસી ખેડૂત રઘુનાથ ભોયાએ કપરાડા તાલુકામાં થતા કાજુ, રાગી, દેશી ચોખા અને કઠોળની પ્રોડક્ટને આંતરરાષ્ટ્રીય લેવલ પર પહોંચાડી કપરાડાની જમીન પર થયેલા ગૌરવ અપાવ્યું છે. જે અંગે કપરાડાની ખેડૂત ઉત્પાદક મંડળી જય આદિવાસી કૃષિ વિકાસ ફાર્મર પ્રોડ્યુસર સીઈઓ રઘુનાથ ભોયાએ એફપીઓના અમલીકરણ જણાવ્યું કે, બાબતે કેન્દ્ર સરકાર દ્વારા SFAC (Small farmers agribusiness consrodium) એજન્સી કાર્યરત છે. ખેડૂતોના કૃષિ વિકાસ કામ કરી રહી ડાંગર, કામ કરી રહી સાથે બિઝનેસ ટુ તે માટે દ્વારા માત્ર FPOને ૨૦૨૪માં કરવાની તક માર્ગદર્શન માટે મ...