GCERT એ વર્ષ-૨૦૨૩-૨૪નું શૈક્ષણિક આયોજન નક્કી કર્યું. પ્રાથમિક શાળાના બાળકોને નવા શૈક્ષણિકવર્ષમાં ૨૫૧ દિવસ શિક્ષણકાર્ય કરાવાશે. ૫મીથી સત્ર શરૂ, જૂનમાં વિદ્યાર્થીઓને ઉપચારાત્મક શિક્ષણ અપાશે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT) દ્વારાપ્રાથમિક શાળાનું વર્ષ-૨૦૨૩-૨૪નું માસવાર શિક્ષણનું આયોજન ઘડવામાં આવ્યું છે. સમગ્ર વર્ષ દરમિયાન પ્રાથમિકશાળાના બાળકોના શિક્ષણકાર્ય માટે કુલ૨૫૧ દિવસની ફાળવણી કરવામાં આવી છે. શિક્ષણ બોર્ડના એકેડેમિક કેલેન્ડરમુજબ નવા સત્રનો પ્રારંભ પમી જૂનથી જકરવામાં આવશે. જૂન માસમાં વિદ્યાર્થીઓને ઉપચારાત્મક શિક્ષણકાર્ય કરાવવામાં આવશે. નવા વર્ષને લઈને GCERT દ્વારા ધોરણ-૩થી ૮ માટેનું માસવાર શૈક્ષણિકઆયોજન જાહેર કર્યું છે. ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમનું આ આયોજન જાહેર કરાયું છે અને તેની સાથેમાસ વાર શૈક્ષણિક અભ્યાસના દિવસો કેટલા રહેશે તે અંગેની વિગતો પણ શાળાઓને મોકલી આપી છે. GCERT નજર કરીએ તો, પ્રથમ સત્રમાં જૂન માસમાં દ્વારા જાહેર કરાયેલા આયોજન પર અભ્યાસના ૨૨ દિવસો રાખવામાં આવ્યા છે. આ જ રીતે જુલાઈમાં ૨૫,ઓગસ્ટમાં ૨૪, સપ્...