GCERTએ વર્ષ-૨૦૨૩-૨૪નું શૈક્ષણિક આયોજન નક્કી કર્યું.

SB KHERGAM
0

  

 GCERTએ વર્ષ-૨૦૨૩-૨૪નું શૈક્ષણિક આયોજન નક્કી કર્યું. પ્રાથમિક શાળાના બાળકોને નવા શૈક્ષણિકવર્ષમાં ૨૫૧ દિવસ શિક્ષણકાર્ય કરાવાશે.

૫મીથી સત્ર શરૂ, જૂનમાં વિદ્યાર્થીઓને ઉપચારાત્મક શિક્ષણ અપાશે

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT) દ્વારાપ્રાથમિક શાળાનું વર્ષ-૨૦૨૩-૨૪નું માસવાર શિક્ષણનું આયોજન ઘડવામાં આવ્યું છે. સમગ્ર વર્ષ દરમિયાન પ્રાથમિકશાળાના બાળકોના શિક્ષણકાર્ય માટે કુલ૨૫૧ દિવસની ફાળવણી કરવામાં આવી છે. શિક્ષણ બોર્ડના એકેડેમિક કેલેન્ડરમુજબ નવા સત્રનો પ્રારંભ પમી જૂનથી જકરવામાં આવશે. જૂન માસમાં વિદ્યાર્થીઓને ઉપચારાત્મક શિક્ષણકાર્ય કરાવવામાં આવશે.

નવા વર્ષને લઈનેGCERT દ્વારા ધોરણ-૩થી ૮ માટેનું માસવાર શૈક્ષણિકઆયોજન જાહેર કર્યું છે. ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમનું આ આયોજન જાહેર કરાયું છે અને તેની સાથેમાસ વાર શૈક્ષણિક અભ્યાસના દિવસો કેટલા રહેશે તે અંગેની વિગતો પણ શાળાઓને મોકલી આપી છે.GCERT નજર કરીએ તો, પ્રથમ સત્રમાં જૂન માસમાં દ્વારા જાહેર કરાયેલા આયોજન પર  અભ્યાસના ૨૨ દિવસો રાખવામાં આવ્યા છે. આ જ રીતે જુલાઈમાં ૨૫,ઓગસ્ટમાં ૨૪, સપ્ટેમ્બરમાં ૨૩,ઓક્ટોબરમાં ૨૩ અને નવેમ્બરમાં ૮ દિવસો મળી પ્રથમ સત્રમાં અભ્યાસના ૧૨૫ દિવસો નક્કી કરાયા છે. ૯ નવેમ્બરથી દિવાળી વેકશન પડવાનું હોવાથી તે પહેલા ધોરણ-૩થી ૮ની પ્રથમ સત્રાંત કસોટી પૂર્ણ કરવામાં આવશે. આનવેમ્બર માસમાં પુર્ણ થશે તે પ્રકારનુંકસોટી ઓક્ટોબર માસમાં શરૂ થશે અને આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. 

બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ૩૦ નવેમ્બરથી શરૂ કરવાનું આયોજન સત્રમાં ડિસેમ્બર માસમાં અભ્યાસના હોવાનું જાણવા મળે છે. બીજા શૈક્ષણિક ફેબ્રુઆરીમાં ૨૫, માર્ચમાં ૨૩, એપ્રિલમાં ૨૫ દિવસ, જાન્યુઆરીમાં ૨૬,૨૩ અને મેમાં ૪ દિવસ મળી કુલ ૧૨૬દિવસ રહેશે. માધ્યમિકની જેમ પ્રાથમિકમાં પણ ૬ મેથી ઉનાળું વેકેશન શૈક્ષણિક સત્રમાં એપ્રિલ માસમાં દ્વિતીય શરૂ થાય તેવી શક્યતા છે. આમ, બીજા સત્રાંત કસોટી લેવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. 

Official website: click here 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top