valsad news : વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રીનાઓની આગેવાની હેઠળ ફૂટ પેટ્રોલીંગ અને સામાજિક આગેવાનો સાથે સલાહ સૂચનો કરવામાં આવ્યાં.
વલસાડ જીલ્લા ખાતે રામનવમી તહેવાર અનુસંધાને કાયદો, વ્યવસ્થા અને શાંતિ જળવાઇ રહે તે માટે તકેદારીના ભાગરૂપે વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી નાઓની આગેવાની હેઠળ ફૂટ પેટ્રોલીંગ અને સામાજિક આગેવાનો સાથે સલાહ સૂચનો કરતી " વલસાડ જીલ્લા પોલીસ "@dgpgujarat @GujaratPolice @ADGP_Surat pic.twitter.com/hzdZ0JFjVF
— SP_valsad (@SPvalsad) April 17, 2024