Gandhinagar : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ, ગાંધીનગર દ્વારા ચિત્રકૂટ પારિતોષિક-૨૦૨૩ પારિતોષિકની યાદી જાહેર કરવામાં આવી.

SB KHERGAM
0

   

Gandhinagar : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ, ગાંધીનગર દ્વારા ચિત્રકૂટ પારિતોષિક-૨૦૨૩ પારિતોષિકની યાદી જાહેર કરવામાં આવી.

તારીખ ૧૬-૦૧-૨૦૨૪નાં રોજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ 'ચાણક્ય', ગુ.રા.પ્રા.શિ.સંધ, શૈક્ષણિક સંશોધન કેન્દ્ર, ગાંધીનગર  દ્વારા ચિત્રકૂટ પારિતોષિક-૨૦૨૩ પારિતોષિકની યાદી જાહેર કરવામાં આવી છે.

જેમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ 'ચાણક્ય', ગુ.રા.પ્રા.શિ.સંધ શૈક્ષણિક સંશોધન કેન્દ્ર, દ્વારા પરમ પૂજ્ય વંદનીય મોરારીબાપુની સેવામાં સાદર સાષ્ટાંગ પ્રણામ સહ   નીચે દર્શાવેલ કુલ ૩૫ શ્રેષ્ઠ શિક્ષકોની ચિત્રકૂટ પારિતોષિક-૨૦૨૩ માટે પસંદગી કરવામાં આવી છે. ગુજરાતના લાખો પ્રાથમિક શિક્ષકોને આપશ્રી અને ચિત્રકૂટ આશ્રમ દ્વારા જે રીતે પ્રોત્સાહિત કરો છો તે શિક્ષકો માટે ગૌરવ સમાન લેખાવીએ છીએ. આપશ્રીના આશીર્વાદ ગુજરાતના પ્રાથમિક શિક્ષણના વિકાસમાં અમીને મોટુ પ્રેરકબળ પુરૂ પાડે છે. પ્રભુ શિક્ષકોની શક્તિઓમાં વધારો કરે અને આપશ્રીએ કંડારેલી કેડીથી પ્રેરણા લઈ અમો પ્રત્યેક બાળકમાં "રામ" અને "કૃષ્ણ"નું દર્શન કરતા કરતા વશિષ્ઠ અને સાંદિપની બની જવાની વાત ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ 'ચાણક્ય', ગુ.રા.પ્રા.શિ.સંધ શૈક્ષણિક સંશોધન કેન્દ્ર, જણાવી છે. તેમજ પત્ર દ્વારા ૩૫ શિક્ષકોની યાદી પરમ પૂજ્ય મોરારી બાપુને મોકલી આપવામાં આવી. 


સને.૨૦૨૩ના વર્ષ માટે પસંદગી પામેલ શિક્ષકોની યાદી

(૧) શ્રી મુકેશભાઈ હરસિંગભાઈ ચૌધરી મુખ્ય શિક્ષકશ્રી, બીજુરપાડા પ્રાથમિક શાળા, તા. સુબીર, જિ.ડાંગ. 

(૨) શ્રી હેતલકુમાર ઉકાભાઈ ટંડેલ ઉપશિક્ષકશ્રી, સંઘાડીપાડા-વલવાડા પ્રાથમિક શાળા, તા.ઉમરગામ, જિ.વલસાડ,

(૩) શ્રી રાજેશકુમાર અંબારામભાઈ ઝાલરિયા મુખ્ય શિક્ષકશ્રી, છાપરા પ્રાથમિક શાળા, તા.જિ.નવસારી.

(૪) શ્રી રાકેશકુમાર ગજાનંદ મહેતા સી.આર.સી. કો.ઓ. સિયાલ, તા.ઓલપાડ, જિ.સુરત.

(૫) શ્રી નિલેશભાઈ દિનેશભાઈ ચૌધરી ઉપશિક્ષકશ્રી, ભીલ ફળીયા પ્રાથમિક શાળા, ઉમરવાવ નજીક, તા.ડોલવણ, જિ.તાપી.

(૬) શ્રી કાળીદાસ ઝવેરભાઈ રોહિત મુખ્ય શિક્ષકશ્રી, વાગલખોડ પ્રાથમિક શાળા, તા.વાલીયા, જિ.ભરૂચ.

(૭) શ્રી જશવંતભાઈ કાળુભાઈ પરમાર મુખ્ય શિક્ષકશ્રી, વવીયાલા (ન.પુ.વ.) પ્રા. શાળા, તા. ગરુડેશ્વર, જિ.નર્મદા.

(૮) સુશ્રી પ્રિયતમાબેન કાભયસિંહ કનિજા ઉપશિક્ષકશ્રી, ધનિયાવી પ્રાથમિક શાળા, તા.જિ.વડોદરા.

(૯) શ્રી રામસીંગભાઈ છોટીયાભાઈ રાઠવા ગૃપાચાર્યશ્રી, ભીલપુર ગૃપ પ્રાથમિક શાળા, તા.જિ.છોટાઉદેપુર. 

(૧૦) શ્રી હિરેનકુમાર હસમુખભાઈ શર્મા ઉપશિક્ષકશ્રી, વાવડી પ્રાથમિક શાળા, તા.જિ.ખેડા.

(૧૧) સુશ્રી શ્રધ્ધાબેન ગોવિંદકુમાર ભાવસાર ઉપશિક્ષકશ્રી, નાપાડ વાંટા કુમાર શાળા, તા. જિ.આણંદ.

(૧૨) સુશ્રી આરતીબેન વલ્લભદાસ શર્મા મુખ્ય શિક્ષકશ્રી, મીરોલી પે સેન્ટર શાળા, તા.દસકોઈ, જિ.અમદાવાદ. 

(૧૩) શ્રી ધર્મેશકુમાર ડાહ્યાભાઈ ગજ્જર ઉપશિક્ષકશ્રી, રામાજીના છાપરા પ્રાથમિક શાળા, તા.દહેગામ, જિ.ગાંધીનગર. 

(૧૪) શ્રી અરવિંદકુમાર મોહનલાલ પંચાલ મુખ્ય શિક્ષકશ્રી, સદનપુર પ્રાથમિક શાળા, તા. શહેરા, જિ.પંચમહાલ.

(૧૫) સુશ્રી ચંદ્રિકાબેન ધમીરભાઈ ખાંટ ઉપશિક્ષકશ્રી, આંબા પ્રાથમિક શાળા, તા. સંતરામપુર, જિ. મહીસાગર.

(૧૬) શ્રી સુરેશભાઈ રમેશભાઈ માળી ઉપશિક્ષકશ્રી, પુંસરી પ્રાથમિક શાળા, તા.જિ.દાહોદ.

(૧૭) શ્રી રશિનકુમાર કાન્તિલાલ પટેલ ઉપશિક્ષકશ્રી, હરિનગર પ્રાથમિક શાળા, તા.હિંમતનગર, જિ.સાબરકાંઠા.

(૧૮) શ્રી ધર્મેશકુમાર નવનીતલાલ સોની મુખ્ય શિક્ષકશ્રી, પાલડી પ્રાથમિક શાળા, તા.બાયડ, જિ.અરવલ્લી.

(૧૯) સુશ્રી દિપ્તીબેન ધીરજકુમાર જોષી ઉપશિક્ષકશ્રી, બાલસાસણ પ્રાથમિક શાળા, તા. જોટાણા, જિ.મહેસાણા.

(૨૦) શ્રી દશરથભાઈ દેવાભાઈ પ્રજાપતિ મુખ્ય શિક્ષકશ્રી, વૃંદાવન પ્રાથમિક શાળા-બંધવડ, તા.રાધનપુર, જિ.પાટણ.

(૨૧) શ્રી મફાભાઈ ગોવાભાઈ પરમાર ઉપશિક્ષકશ્રી, તાલેગઢ પ્રાથમિક શાળા, તા.ડીસા, જિ.બનાસકાંઠા.

(૨૨) શ્રી સુરેશભાઈ મફાભાઈ મકવાણા ઉપશિક્ષકશ્રી, માથક પ્રાથમિક શાળા, તા. અંજાર, જિ. કચ્છ.

(૨૩) શ્રી વિરમભાઈ નાનુભાઈ ડાંગર મુખ્ય શિક્ષકશ્રી, ખેરવા પે સેન્ટર શાળા, તા.પાટડી, જિ.સુરેન્દ્રનગર.

(૨૪) સુશ્રી હર્ષિદાબેન મોહનભાઈ વિરડીયા ઉપશિક્ષકશ્રી, જામકંડોરણા તાલુકા શાળા, તા. જામકંડોરણા, જિ.રાજકોટ.

(૨૫) શ્રી અશોકકુમાર મહાદેવભાઈ કાંજીયા ઉપશિક્ષકશ્રી, નાની વાવડી કુમાર પ્રાથમિક શાળા, તા.જિ.મોરબી.

(૨૬) શ્રી મુકેશકુમાર ચંદ્રકાન્તભાઈ વાઘેલા ઉપશિક્ષકશ્રી, અવાશિયા કુમાર પ્રાથમિક શાળા, તા. ધોધા, જિ.ભાવનગર.

(૨૭) શ્રી મુકેશકુમાર લાભુભાઈ સોજીત્રા ઉપશિક્ષકશ્રી, ભંડારિયા પ્રાથમિક શાળા, તા.ગઢડા, જિ.બોટાદ.

(૨૮) સુશ્રી ડૉ. તેજલબેન રમેશકુમાર રવિયા ઉપશિક્ષકશ્રી, સાવરકુંડલા બાન્ચ શાળા નં.૪, તા.સાવરકુંડલા, જિ.અમરેલી.

(૨૯) શ્રી હસમુખરાય ત્રિભોવનદાસ લશ્કરી ઉપશિક્ષકશ્રી, કંકાણા પ્રાથમિક શાળા, તા. માંગરોળ, જિ.જુનાગઢ.

(૩૦) સુશ્રી જયાબેન જેસીંગભાઈ ગોહિલ ઉપશિક્ષકશ્રી, વેલણ પ્રાથમિક શાળા, તા. કોડીનાર, જિ.ગીરસોમનાથ.

(૩૧) સુશ્રી કિરણબેન ભાયાભાઈ ભુતિયા ઉપશિક્ષકશ્રી, પાંઉ સીમ શાળા - રાણાવાવ, તા.રાણાવાવ, જિ.પોરબંદર.

(૩૨) સુશ્રી દક્ષાબેન રમેશભાઈ દવે મુખ્ય શિક્ષકશ્રી, તરસાઈ તાલુકા શાળા, તા. જામજોધપુર, જિ.જામનગર.

(૩૩) શ્રી રવિકુમાર જાદવજીભાઈ નરિયાપરા મુખ્ય શિક્ષકશ્રી, દાંતા પ્રાથમિક શાળા, તા.ખંભાલિયા, જિ.દેવભૂમિ દ્વારકા.

(૩૪) સુશ્રી શિતલબેન પ્રતાપરાય દવે ઉપશિક્ષકશ્રી, રોકડીયા હનુમાનપરા પ્રાથમિક શાળા-નગર શિક્ષણ સમિતિ અમરેલી.

(૩૫) શ્રી ચિરાગકુમાર પ્રવિણકુમાર જોષી મુખ્ય શિક્ષકશ્રી, થલતેજ અનુપમ પ્રાથમિક શાળા નં.૨, મહાનગર શિક્ષણ સમિતિ-અમદાવાદ.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top