માર્ચ ૨૦૨૩ ની સામાન્ય પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા રાજ્યના 482 કેન્દ્રો ઉપર લેવામાં આવેલ હતી.
આ પરીક્ષામાં 4,79,298 નિયમિત ઉમેદવારો નોધાયા હતા, જે પૈકી 4,77,392 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 3,49,792 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 73.27 % ટકા આવેલ છે. જયારે અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 29,974 ઉમેદવારો નોંધાયેલા હતા તે પૈકી 28,321 ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 11,205 ઉમેદવાર સફળ થયા છે. આમ પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 39.56 % ટકા આવેલ છે.
આ પરીક્ષામાં 34,533 ખાનગી નિયમિત ઉમેદવારો નોધાયા હતા, જે પૈકી 31,988 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 10,830 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. ખાનગી નિયમિત ઉમેદવારોનું પરિણામ 33.86 % ટકા આવેલ છે. અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા ખાનગી પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 12,849 ઉમેદવારો નોધાયેલા હતા તે પૈકી 11,833 ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 3,425 ઉમેદવાર સફળ થયા છે. આમ ખાનગી પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 28.94 % ટકા આવેલ છે.
જિલ્લાવાઈઝ પરિણામમાં કચ્છ જિલ્લાનું સૌથી વધુ 84.59% અને અને સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું 54.67% જાહેર.
જ્યારે કેન્દ્રવાઇઝ પરિણામ વાંગધરા કેન્દ્રનું સૌથી વધુ 95.85% જ્યારે સૌથી ઓછું પરિણામ દેવગઢબારિયા કેન્દ્રનું 36.28% જાહેર.
Navsari district
centrevise result: 2023
Centre Name | Regd. | Appeared | E.Q.C. | N.I. | Percentage |
---|---|---|---|---|---|
BILIMORA | 913 | 911 | 639 | 274 | 70.14 |
CHIKHALI | 1009 | 1007 | 668 | 341 | 66.34 |
NAVSARI | 1892 | 1892 | 1555 | 337 | 82.19 |
VANSADA | 470 | 470 | 300 | 170 | 63.83 |
KHERGAM | 402 | 401 | 207 | 195 | 51.62 |
KHADSUPA | 583 | 582 | 447 | 136 | 76.80 |
MAROLI | 398 | 396 | 269 | 129 | 67.93 |
VIJALPUR | 746 | 746 | 561 | 185 | 75.20 |
AMALSAD | 424 | 419 | 324 | 100 | 77.33 |
PIPALKHED | 728 | 728 | 489 | 239 | 67.17 |
AMBABARI | 447 | 445 | 360 | 87 | 80.90 |
UNAI | 432 | 428 | 331 | 101 | 77.34 |
DIGENDRANAGAR | 461 | 452 | 341 | 120 | 75.44 |
PRATAPNAGAR | 512 | 512 | 387 | 125 | 75.59 |
RUMLA | 664 | 663 | 404 | 260 | 60.94 |
KANGVAI | 325 | 323 | 258 | 67 | 79.88 |
E.Q.C. = Eligible for Qualifying Certificate, N.I. = Needs Improvement