
તારીખ 02-10-2024નાં દિને ગાંધી જયંતીના દિને ખેરગામ મહાત્મા ગાંધી સર્કલ ખાતે ખેરગામના આગેવાનોએ મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જેમાં ખેરગામ ગ્રામપંચાયતના ડેપ્યુટી સરપંચશ્રી તથા પત્રકાર શ્રી જીગ્નેશભાઈ પટેલ,શૈલેષભાઈ ટેલર, જીજ્ઞાબેન હર્ષદભાઈ પટેલ,ગ્રામ ખેરગામ ગ્રામ પંચાયતના સભ્યશ્રી રાકેશભાઈ પટેલ, સંજયભાઈ,રીટાબેન,નિશાંતભાઈ, વિજયભાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.