નવસારી (ગ્રામ્ય)ના ઉગત ગામે નીચાણ વાળા બે ઘરોમાં પાણી ભરાવાની શક્યતા હોય, ઉગત ગામની પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરવામાં આવેલ છે.@CMOGuj @revenuegujarat @InfoNavsariGoG pic.twitter.com/fKgvWN69oG
— Collector & DM Navsari (@CollectorNav) July 2, 2024
Share to other apps