બંધાડ ફળિયા પ્રાથમિક શાળા આછવણીની અનેરી સિદ્ધિ.

SB KHERGAM
0

    


 બંધાડ ફળિયા પ્રાથમિક શાળા આછવણીની  અનેરી સિદ્ધિ.

સતત 7 વર્ષથી ખેરગામ તાલુકામાં વિજ્ઞાનમેળામાં પ્રથમ ક્રમ.

તારીખ :૧૩-૧૦-૨૦૨૩ થી તારીખ :૧૪-૧૯-૨૦૨૩ એમ દ્વિ - દિવસીય ગુજરાત જી.સી ઈ.આર.ટી તથા નવસારી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના માર્ગદર્શન હેઠળ બી.આર.સી. કક્ષાનુ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૩-૨૦૨૪ મંદિર ફળિયા પ્રાથમિક શાળા આછવણી ખાતે યોજાયું હતું. જેમાં બંધાડ ફળિયા પ્રાથમિક શાળા આછવણીએ વિભાગ 2 માં પ્રથમ ક્રમ મેળવ્યો અને હવે જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં સમગ્ર ખેરગામ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top