સરીસ્ટેશન કન્યાશાળા નં-૧ અમલસાડ ખાતે સી.આર.સી કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન - ૨૦૨૩ યોજાયું હતું.

SB KHERGAM
0

   


સરીસ્ટેશન કન્યાશાળા નં-૧ અમલસાડ ખાતે સી.આર.સી કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન - ૨૦૨૩ યોજાયું હતું.

 જેમાં સમગ્ર આયોજન અને આવકાર પ્રવચન સી.આર.સી.કો-ઓ શ્રી ડિમ્પલબેન દ્વારા કરવામાં આવ્યું હતું. ક્લસ્ટર કક્ષાની સ્પર્ધામાં તમામ શાળા અને વર્ગ શાળાએ ભાગ લીધો હતો. 

વિભાગ ૧  વિભાગ ૩ અને વિભાગ ૪મા  સરીસ્ટેશન કન્યાશાળા નં-૧ ની શાળાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે વિભાગ -૨ મા દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો. બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષકશ્રી ખૂબ જ ઉત્સાહિત જણાયા.

કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીની કુ. વિદ્યા પટેલ અને કુ. જીયા ટંડેલે કર્યું. આભારવિધિ શાળાના આચાર્યશ્રી અજુવેન્દ્રભાઈ દ્વારા કરવામાં આવી હતી.



Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top