ડાંગ એક્સપ્રેસ સરિતા ગાયકવાડ: પ્રથમ મહિલા ટ્રેક અને ફિલ્ડ એથ્લિટ

SB KHERGAM
0 minute read
0

ડાંગ એક્સપ્રેસ સરિતા ગાયકવાડ: પ્રથમ મહિલા ટ્રેક અને ફિલ્ડ એથ્લિટ 

ખેડૂત આદિવાસી પરિવારમાંથી આવનારા ગુજરાતના સરિતા ગાયકવાડે ફેબ્રુઆરી 2018 દરમિયાન ઈન્ડોનેશિયાના જકાર્તા ખાતે યોજાયેલી 'આઠમી એશિયન ગેઇમ્સ ટેસ્ટ ઇવેન્ટ કોમ્પિટિશન'માં ભારતનું પ્રતિનિધિત્વ કરી પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્વર્ણ પદક દેશના નામે કર્યો. તેઓ 400 મીટર અને 400 મીટર અવરોધમાં નિષ્ણાત દોડવીર છે. 

‘ડાંગ એક્સપ્રેસ'ના નામથી જાણીતા સરિતાબેન 400 મીટર અને 400 મીટર અવરોધમાં નિષ્ણાત દોડવીર છે. કૉમનવેલ્થ ગેઇમ્સ માટે પસંદગી પામનાર રાજ્યની પ્રથમ ટ્રેક અને ફિલ્ડ એથ્લિટ સરિતા ગાયકવાડને ગુજરાત સરકાર દ્વારા નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિમણૂક આપવામાં આવી છે.

#gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #navratri #saritagaikwad #Navratri2024 #womenempowement

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top