ગોસણ પ્રાથમિક શાળા,તા. ભાભર, જી.બનાસકાંઠામાં ફરજ બજાવતા ખુબ જ ઉત્સાહી શિક્ષકશ્રી અતુલભાઈ પટેલ ની તાલુકા આંતરિક બદલી કેમ્પમાં બદલી થતાં, તેમને પ્રેમ ભરી વિદાય આપતા ગોસણ પે સેન્ટર શાળા ના બાળકો અને શિક્ષકો.
ખરેખર જયારે સમય આવે છે.ત્યારે પક્ષીઓ પણ પોતાનું રહેઠાણ બદલી નાખતાં હોય છે.આટલો ભાવુક વિડિયો જોઈને એવી અનુભૂતિ થાય છે કે અતુલભાઇએ નિશાળમાં પોતાનો આત્મા રેડી દિધો હોય...અતુલભાઇને ખુબ ખુબ શુભેચ્છાઓ