આજરોજ તા.13/06/2023 ના દિને મોટી ઢોલડુંગરી ગામે પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ એસ.કે.ચતુર્વેદી ફોરેસ્ટ વિભાગના અઘ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો હતો.
અને બાળકોને એમના આવનાર ભવિષ્ય માટેની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
જ્યાં ધરમપુરના RFO શ્રી હિરેનભાઈ, ફોરેસ્ટર શ્રી શક્તિસિંહ ચાવડા અને એમના સાથી મિત્રો,કિંજલબેન CRC,આરોગ્ય કર્મચારી મિત્રો, શાળાના શિક્ષક મિત્રો,આગણવાડીના કર્મચારીઓ,ગામના તલાટીશ્રી જયેશભાઇ,માજી સરપંચ નવીનભાઈ, ધરમપુર તાલુકા સદસ્ય કલ્પેશભાઈ પટેલ, ગામના ડેપ્યુટી સરપંચ શ્રી અને SMC અધ્યક્ષ વિલિયમભાઈ,સભ્યશ્રી ઉમેદભાઈ,સભ્યશ્રી મગનભાઈ,સભ્યશ્રી શારદાબેન અને ગામના વડીલશ્રી કીકાભાઈ,મકનભાઈ અને વાલીઓ હાજર રહ્યા હતા.