નવસારી જિલ્લામાં ધોરણ 10નું એસ.એસ.સી. બોર્ડનું નવસારી કેંદ્રનું સૌથી વધુ પરિણામ જ્યારે ખડસુપા કેંદ્રનું સૌથી ઓછુ પરિણામ.

SB KHERGAM
0

  

 જિલ્લામાં ધોરણ 10નું એસ.એસ.સી. બોર્ડનું  નવસારી કેંદ્રનું સૌથી વધુ પરિણામ જ્યારે ખડસુપા કેંદ્રનું સૌથી ઓછુ પરિણામ.

સમગ્ર નવસારી જિલ્લાનું પરિણામ  64.75%   છે. જે વર્ષ 2022માં  66.69%  અને  વર્ષ 2020માં   64.72% હતું. 

 નવસારી જિલ્લાનાં અમલસાડ  કેન્દ્રમાં નોંધાયેલા કુલ 697 વિદ્યાર્થીઓ પૈકી  689  વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમાંથી 480 વિદ્યાર્થીઓ પાસ થતાં  69.67% પરિણામ આવ્યું છે. જે   ગત વર્ષ 2022  કરતાં   -4.87% પરિણામ ઓછું આવ્યું છે.

બિલિમોરા  કેન્દ્રમાં નોંધાયેલા કુલ 1124   વિદ્યાર્થીઓ પૈકી  1122 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમાંથી 791 વિદ્યાર્થીઓ પાસ થતાં  70.50% પરિણામ આવ્યું છે. જે   ગત વર્ષ 2022 નાં 66.20% પરિણામ કરતાં   4.30% પરિણામ વધુ આવ્યું છે.

ચિખલી  કેન્દ્રમાં નોંધાયેલા કુલ 1682   વિદ્યાર્થીઓ પૈકી  1669 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમાંથી 1042  વિદ્યાર્થીઓ પાસ થતાં  62.43% પરિણામ આવ્યું છે. જે   ગત વર્ષ 2022 નાં 60.40% પરિણામ કરતાં   2.04% પરિણામ વધુ આવ્યું છે.

ગણદેવી  કેન્દ્રમાં નોંધાયેલા કુલ 570   વિદ્યાર્થીઓ પૈકી  566  વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમાંથી 324  વિદ્યાર્થીઓ પાસ થતાં  57.24% પરિણામ આવ્યું છે. જે   ગત વર્ષ 2022 નાં 63.46% પરિણામ કરતાં    -6.21% પરિણામ ઓછું આવ્યું છે.

ખેરગામ  કેન્દ્રમાં નોંધાયેલા કુલ 467   વિદ્યાર્થીઓ પૈકી   465  વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમાંથી  213   વિદ્યાર્થીઓ પાસ થતાં  45.81%  પરિણામ આવ્યું છે. જે  ગત વર્ષ 2022 નાં 38.36% પરિણામ કરતાં   7.45% પરિણામ વધુ આવ્યું છે.

મરોલી  કેન્દ્રમાં નોંધાયેલા કુલ 445   વિદ્યાર્થીઓ પૈકી   439  વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમાંથી 245  વિદ્યાર્થીઓ પાસ થતાં   55.81%  પરિણામ આવ્યું છે. જે  ગત વર્ષ 2022 નાં 53.42%  પરિણામ કરતાં   2.39% પરિણામ વધુ આવ્યું છે.

નવસારી  કેન્દ્રમાં નોંધાયેલા કુલ 3165    વિદ્યાર્થીઓ પૈકી   3138  વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમાંથી 2572   વિદ્યાર્થીઓ પાસ થતાં   81.96%  પરિણામ આવ્યું છે. જે  ગત વર્ષ 2022 નાં 77.94%  પરિણામ કરતાં   4.03%  પરિણામ વધુ આવ્યું છે. જે સમગ્ર જિલ્લાનું સૌથી વધુ પરિણામ છે. 

પ્રતાપનગર  કેન્દ્રમાં નોંધાયેલા કુલ 393     વિદ્યાર્થીઓ પૈકી   392   વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમાંથી 241 વિદ્યાર્થીઓ પાસ થતાં  61.48%   પરિણામ આવ્યું છે. જે   ગત વર્ષ 2022 નાં 74.49% પરિણામ કરતાં   -13.01%  પરિણામ ઓછું આવ્યું છે. 

 ઉનાઈ  કેન્દ્રમાં નોંધાયેલા કુલ 396      વિદ્યાર્થીઓ પૈકી    395  વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમાંથી 240 વિદ્યાર્થીઓ પાસ થતાં  60.76%   પરિણામ આવ્યું છે. જે   ગત વર્ષ 2022 નાં 74.07% પરિણામ કરતાં   -13.31%  પરિણામ ઓછું આવ્યું છે. 

વાંસદા  કેન્દ્રમાં નોંધાયેલા કુલ 553   વિદ્યાર્થીઓ પૈકી   545  વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમાંથી 431  વિદ્યાર્થીઓ પાસ થતાં   79.08%  પરિણામ આવ્યું છે. જે  ગત વર્ષ 2022 નાં 74.11%  પરિણામ કરતાં   4.98% પરિણામ વધુ આવ્યું છે.

 ગણદેવા - ખારેલ  કેન્દ્રમાં નોંધાયેલા કુલ 334   વિદ્યાર્થીઓ પૈકી   334  વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમાંથી  209  વિદ્યાર્થીઓ પાસ થતાં   62.57%  પરિણામ આવ્યું છે. જે  ગત વર્ષ 2022 નાં 62.16%  પરિણામ કરતાં   0.41% પરિણામ વધુ આવ્યું છે. 

ધામધુમા  કેન્દ્રમાં નોંધાયેલા કુલ 612      વિદ્યાર્થીઓ પૈકી    606   વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમાંથી 358  વિદ્યાર્થીઓ પાસ થતાં   59.08%   પરિણામ આવ્યું છે. જે   ગત વર્ષ 2022 નાં 63.36% પરિણામ કરતાં   -4.28%  પરિણામ ઓછું આવ્યું છે. 

 દિગેન્દ્રનગર  કેન્દ્રમાં નોંધાયેલા કુલ 358      વિદ્યાર્થીઓ પૈકી   337   વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમાંથી 230   વિદ્યાર્થીઓ પાસ થતાં   68.25%     પરિણામ આવ્યું છે. જે   ગત વર્ષ 2022 નાં 82.35% પરિણામ કરતાં    -14.10% પરિણામ ઓછું આવ્યું છે. 

 લીમઝર  કેન્દ્રમાં નોંધાયેલા કુલ 292      વિદ્યાર્થીઓ પૈકી   287   વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમાંથી 111   વિદ્યાર્થીઓ પાસ થતાં   38.68%    પરિણામ આવ્યું છે. જે   ગત વર્ષ 2022 નાં 52.26% પરિણામ કરતાં   -13.58%  પરિણામ ઓછું આવ્યું છે. 

 ચોવીસી  કેન્દ્રમાં નોંધાયેલા કુલ 384      વિદ્યાર્થીઓ પૈકી   379    વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમાંથી 187  વિદ્યાર્થીઓ પાસ થતાં   49.34%    પરિણામ આવ્યું છે. જે   ગત વર્ષ 2022 નાં 52.07% પરિણામ કરતાં   -2.73%  પરિણામ ઓછું આવ્યું છે. 

  વિજલપુર  કેન્દ્રમાં નોંધાયેલા કુલ 899 વિદ્યાર્થીઓ પૈકી  897  વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમાંથી 591  વિદ્યાર્થીઓ પાસ થતાં  65.89% પરિણામ આવ્યું છે. જે  ગત વર્ષ 2022 નાં 70.95% પરિણામ કરતાં   -5.07%   પરિણામ ઓછું આવ્યું છે.

ફડવેલ  કેન્દ્રમાં નોંધાયેલા કુલ 281  વિદ્યાર્થીઓ પૈકી  280  વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમાંથી 151  વિદ્યાર્થીઓ પાસ થતાં  53.93%  પરિણામ આવ્યું છે. જે   ગત વર્ષ 2022 નાં 72.66% પરિણામ કરતાં   -18.74% પરિણામ ઓછું આવ્યું છે.

પીપલખેડ  કેન્દ્રમાં નોંધાયેલા કુલ 573  વિદ્યાર્થીઓ પૈકી  561  વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમાંથી 347 વિદ્યાર્થીઓ પાસ થતાં  61.85%  પરિણામ આવ્યું છે. જે   ગત વર્ષ 2022 નાં 68.72% પરિણામ કરતાં   -6.87% પરિણામ ઓછું આવ્યું છે.

આંબાબારી  કેન્દ્રમાં નોંધાયેલા કુલ 543    વિદ્યાર્થીઓ પૈકી   537 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમાંથી 371 વિદ્યાર્થીઓ પાસ થતાં  69.09%  પરિણામ આવ્યું છે. જે   ગત વર્ષ 2022 નાં 63.84% પરિણામ કરતાં  5.25% પરિણામ વધુ આવ્યું છે.

 ખડસુપા  કેન્દ્રમાં નોંધાયેલા કુલ 568    વિદ્યાર્થીઓ પૈકી   555 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમાંથી 193 વિદ્યાર્થીઓ પાસ થતાં  34.77%  પરિણામ આવ્યું છે. જે   ગત વર્ષ 2022 નાં 43.46% પરિણામ કરતાં  -8.69% પરિણામ ઓછું આવ્યું છે. જે  સમગ્ર નવસારી જિલ્લામાં સૌથી ઓછું પરિણામ છે.

રાનકુવા  કેન્દ્રમાં નોંધાયેલા કુલ 487   વિદ્યાર્થીઓ પૈકી   486 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમાંથી 355 વિદ્યાર્થીઓ પાસ થતાં 73.05%  પરિણામ આવ્યું છે. જે   ગત વર્ષ 2022 નાં 72.09% પરિણામ કરતાં  0.95% પરિણામ વધુ આવ્યું છે.

મોટી વાલઝર  કેન્દ્રમાં નોંધાયેલા કુલ 251  વિદ્યાર્થીઓ પૈકી  250  વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમાંથી 128   વિદ્યાર્થીઓ પાસ થતાં 51.20%  પરિણામ આવ્યું છે. જે ગત વર્ષ 2022 નાં 59.29% પરિણામ કરતાં -8.09%  પરિણામ ઓછું આવ્યું છે.

ગંગપુર  કેન્દ્રમાં નોંધાયેલા કુલ 312  વિદ્યાર્થીઓ પૈકી  311  વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમાંથી 139   વિદ્યાર્થીઓ પાસ થતાં 44.69%  પરિણામ આવ્યું છે. જે ગત વર્ષ 2022 નાં 69.43% પરિણામ કરતાં -24.73%  પરિણામ ઓછું આવ્યું છે. 

રુમલા  કેન્દ્રમાં નોંધાયેલા કુલ 373 વિદ્યાર્થીઓ પૈકી 373 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમાંથી 208  વિદ્યાર્થીઓ પાસ થતાં 55.76%  પરિણામ આવ્યું છે. જે   ગત વર્ષ 2022 નાં 43.21% પરિણામ કરતાં  12.55% પરિણામ વધુ આવ્યું છે.

સીમલક  કેન્દ્રમાં નોંધાયેલા કુલ 310  વિદ્યાર્થીઓ પૈકી  308  વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમાંથી 171   વિદ્યાર્થીઓ પાસ થતાં 55.52%  પરિણામ આવ્યું છે. જે ગત વર્ષ 2022 નાં 70.98% પરિણામ કરતાં -15.46%  પરિણામ ઓછું આવ્યું છે.

   કાંગવઈ  કેન્દ્રમાં નોંધાયેલા કુલ 197  વિદ્યાર્થીઓ પૈકી  171  વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમાંથી  92   વિદ્યાર્થીઓ પાસ થતાં 53.80%  પરિણામ આવ્યું છે. જે ગત વર્ષ 2022 નાં 69.63% પરિણામ કરતાં -15.83%  પરિણામ ઓછું આવ્યું છે.

માહિતી સ્રોત : gseb.org પરથી લેવામાં આવી છે.

માહિતી પુસ્તિકા ડાઉનલોડ કરો.: Click here 


Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top